આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025 || Anganwadi Worker and Tedagar Bharti 2025

WhatsApp Group Join Now



આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025 || 9000 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પડ્યું, ઓનલાઈન અરજી કરો



ગુજરાત આંગણવાડી ભરતી 2025 | ICDS ભરતી 2025
ICDS (Integrated Child Development Scheme) દ્વારા આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. લાયક ઉમેદવારો ઑફિશિયલ વેબસાઇટ દ્વારા અરજી કરી શકશે.

સમગ્ર ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025 હેઠળ 9000થી વધુ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાત્રતા માપદંડ, જિલ્લાવાર ખાલી જગ્યાઓની યાદી, જરૂરી દસ્તાવેજો અને મહત્વપૂર્ણ તારીખો માટે e-hrms.gujarat.gov.inની મુલાકાત લો.

સરકારી ક્ષેત્રમાં સ્થિર અને સુરક્ષિત કારકિર્દી ઈચ્છો છો?
ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આંગણવાડી સેવાઓમાં જોડાવા માટે એક સુવર્ણ તક ઉપલબ્ધ છે. આ ભરતી ઝુંબેશ ખાસ કરીને ઉત્સાહી અને લાયક મહિલા ઉમેદવારો માટે છે, જેઓ પોતાના ગામ કે શહેરમાં સમાજસેવા સાથે રોજગાર મેળવવા માંગે છે.




શૈક્ષણિક લાયકાત :

  •ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી         
   માટે પાત્ર છે.

  •વધુ માહિતી માટે કૃપા કરીને અધિકૃત નોટિફિકેશન વાંચો.




વય મર્યાદા :

  •ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ

  •મહત્તમ ઉંમર: 45 વર્ષ

આરક્ષણ મુજબ છૂટછાટ:

  •SC/ST માટે: 5 વર્ષ

  •OBC/EWS માટે: 3 વર્ષ




પોસ્ટ મુજબ લાયકાત :

આંગણવાડી કાર્યકર માટે:

•ધોરણ 12 પાસ હોવું આવશ્યક છે.
અથવા


આંગણવાડી તેડાગર માટે:

•ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જોઈએ.





ચકાસણી પ્રક્રિયા (Selection Process) :

ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાત અને મેરીટ આધારિત થશે (નિયમો મુજબ).

અંતિમ પસંદગી ઈન્ટરવ્યુના આધારે થશે.




જરૂરી દસ્તાવેજો :

  •આધાર કાર્ડ

  •ધોરણ 10ની માર્કશીટ

  •રહેઠાણનો પુરાવો

  •લગ્ન પ્રમાણપત્ર

  •બેંક પાસબુક

  •ઓળખ પત્ર

  •જન આધાર કાર્ડ

  •રેશનકાર્ડ

  •મોબાઇલ નંબર




પોસ્ટ્સ અને ખાલી જગ્યાઓ :

•આંગણવાડી કાર્યકર: 5000 જગ્યાઓ

•આંગણવાડી તેડાગર: 4000+ જગ્યાઓ

•કુલ જગ્યાઓ: 9000+




જિલ્લાઓ જ્યાં ભરતી થવાની છે :

•ભાવનગર 

•વડોદરા 

•દેવભૂમિ દ્વારકા

•નવસારી

•તાપી

•ડાંગ

•રાજકોટ 

•જુનાગઢ 

•અરવલ્વલી

•ડોદરા

•જામનગર 

•પાટણ

•ગાંધીનગર

•મહેસાણા

•જુનાગઢ

•વલસાડ

•છોટાઉદેપુર

•મોરબી

•ખેડા

•ગીર સોમનાથ

•મહિસાગર

•સુરેન્દ્રનગર

•ભાવનગર

•દાહોદ

•સુરત

•બનાસકાંઠા

•સાબરકાંઠા

•સુરત 

•પોરબંદર

•અમદાવાદ

•ભરૂચ

•જામનગર

•બોટાદ

•અમદાવાદ 

•કચ્છ

•પંચમહાલ

•નર્મદા

•અમરેલી

•રાજકોટ

•આણંદ


આંગણવાડી ભરતી 2025 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા

1. સત્તાવાર વેબસાઇટ પર જાઓ: https://e-hrms.gujarat.gov.in


2. “ભરતી” વિભાગ પસંદ કરો.


3. જિલ્લો અને વિસ્તાર (શહેરી/ગ્રામ્ય) પસંદ કરો.


4. ઓનલાઇન ફોર્મમાં જરૂરી તમામ વિગતો દાખલ કરો.


5. જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.


6. ફોર્મ સબમિટ કરો અને પુષ્ટિકરણની કોપી ડાઉનલોડ કરો.



ગુજરાત આંગણવાડી ભરતી 2025ની અગત્યની તારીખો:

ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ: 08/08/2025

છેલ્લી તારીખ: 30/08/2025 (રાત્રે 12:00 વાગ્યા સુધી)


Post a Comment

0 Comments